મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ નજીક કેનાલમાં ડૂબી ગયેલા બાળકની ફાયરની ટિમ દ્વારા શોધખોળ


SHARE













મોરબીના નીચી માંડલ નજીક કેનાલમાં ડૂબી ગયેલા બાળકની ફાયરની ટિમ દ્વારા શોધખોળ

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાળક ડૂબી ગયું હતું તે અંગેની ગામના સરપંચને ત્યાંથી પસાર થઈ રહેલા વ્યક્તિએ જાણ કરી હતી જેથી કરીને સરપંચ દ્વારા આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સાથે પહોંચી હતી અને કેનાલના પાણીમાં ડૂબી ગયેલા બાળકની શોધખોળ હાલમાં હાથ ધરવામાં આવી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અંદાજે આઠેક વર્ષનો બાળક કેનાલના પાણીમાં ડૂબી ગયો છે જેને શોધવા માટે થઈને ફાયરની ટીમ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ છે.






Latest News