મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ ઓડિશા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહોચી


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ ઓડિશા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહોચી

ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ એટલે રાસ-ગરબા કે જેને આજે યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે. ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરની ટીમ આજે ઓડિશા ખાતે વિશ્વ પ્રખ્યાત મહોત્સવ  78મો ધનુયાત્રા મહોત્સવ-ઓડિશામાં પોતાનું ત્રિ-દિવસીય પર્ફોર્મન્સ આપી રહી છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ કે જેને કોરિયોગ્રાફ રવિરાજ પૈજા ગુરુજી છે ત્યારે સાર્થક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને અહી સુધી પહોચડવા માટે રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી મોરબી તેમજ ગાંધીનગર ટીમનો શાળાના સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News