મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી


SHARE































મોરબીમાં ટીબીના 125 દર્દીઓને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી

લાયન્સ ઇન્ટરનેશનલ હંગર વીક અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી હર હંમેશા પર્યાવરણ ,આરોગ્ય, જેમાં લોકોની સુખાકારી માટે અનેક વિધ સેવા સંકલ્પને જીવનમંત્ર બનાવી સેવાના કાર્યોમાં એક આગવી ઓળખ બનાવીને સેવા કરે છે ત્યારે  ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 125 વ્યક્તિને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં ખાસ રમેશભાઈ રૂપાલા, નિધિબેન મોઢવાડીયા, તુષારભાઈ દફતરી, ધીરુભાઈ આદ્રોજા, કેશુભાઈ દેત્રોજા હાજર રહ્યા હતા અને ટીબી મુક્ત ભારત ટીબી હરેગા ભારત જીતેગા અંતર્ગત  ટીબીના પેશન્ટને પ્રેમ, પ્રોત્સાહિત અને માર્ગદર્શન પૂરું પાડેલ હતું આ પ્રોજેક્ટને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.












Latest News