મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન


SHARE































મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા 18 ને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી મહાવીર સોસાયટી, શનાળા રોડ, સાર્વજનિક મેદાન, મોરબી ખાતે નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગમાં ગોઠણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશન, હાડકાના તમામ ફ્રેકચરની સારવાર તથા ઓપરેશન, કમરનો દુખાવો, સાયટીકા, સંધિવા તથા સંધના દુખાવાની સારવાર, લીગામેન્ટ ઇન્જરી, સપોર્ટસ ઇન્જરી અને દૂરબીનથી થતા ઓપરેશન તેમજ જનરલ મેડીસીન વિભાગમાં બીપી ડાયાબીટીસ સારવાર, ફેફસા, મગજના રોગોની સારવાર, લીવર અને કીડનીના રોગો તેમજ પેટ અને આતરડાના રોગોની સારવાર મળશે તથા નિશુલ્ક એક્સ રે, બીપી અને સુગરની સેવા મળશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.












Latest News