મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નિશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન
મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે સિવિલના દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે ફિટનેસ વુમન્સ યોગ ગૃપ, ગુજરાત રાજ્ય યોગ બોડૅ અને બહુચર ગરબાના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પમાં ૩૫ થી વધુ લોકોએ રકતદાન કર્યું હતું આ કેમ્પમાં જે બોટલો એકત્રિત થયેલ છે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવેલ છે. આ કેમ્પનું આયોજન કાજલબેન આદ્રોજા, નિમિષાબેન માકડિયા, હંસાબેન રંગપરીયા, જોસનાબેન સુરાણી અને રંજનબેન શેરસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.