મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ


SHARE































મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોની હાજરીમાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ત્યારે ધારાસભ્યઓ દ્વારા માર્ગ, વીજળી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેનું તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને કલેકટરએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને તમામ સરકારી કચેરી-મકાનોનો રેકોર્ડ રજૂ કરવા, કચેરીઓમાં વિજળી બચાવવા, પ્રાકૃતિક કૃષિને મહત્વ આપવા, અધિકારીઓ- કર્મચારીઑએ કચેરીમાં આવતા અરજદારો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા, કચેરીમાં નિયમિતતા  જાળવવા જણાવ્યું હતું. આ બેઠકમાં મેડિકલ કોલેજ વિશે કચેરી ડિન નીરજકુમાર બીશ્વાસ વિશ્વાસદ્વારા  પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા, ડીડીઓ નવલદાન ગઠવી, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.












Latest News