હળવદ નજીકથી 32 પાડાને કચ્છથી અમદાવાદ બાજુ કતલખાતે લઈ જતું આઇસર ઝડપાયું
Morbi Today
મોરબીમાં ગ્રીનચોકમાં પાસે ભયજનક બિલ્ડીંગ બાબતે કાર્યવાહી કરવા માંગ
SHARE
મોરબીમાં ગ્રીનચોકમાં પાસે ભયજનક બિલ્ડીંગ બાબતે કાર્યવાહી કરવા માંગ
મોરબી મહાપાલિકા બન્યા પછી કમિશ્નર દ્વારા શહેરમાં રહેલા ભયજનક મકાન હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું તેવામાં ગ્રીનચોકમાં આવેલ પોસ્ટ ઓફિસ જે ઘણા વર્ષોથી બંધ છે અને ત્યાં દીવાલમાં ઊગી નીકળેલ પીપળાના મૂળના કારણે દિવાલો ફાટી ગયેલ છે. અને આ પીપળો ઉપર અગાસી સુધી દેખાય છે અને બાજુના કોમ્પ્લેક્સ (જૂની માધવ મગન આંગડિયા પેઢી વાળી જગ્યા) ની ગેલેરી પણ ગમે ત્યારે પડી શકે તો આ બાબત કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકે અપીલ કરેલ છે.









