મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી


SHARE







ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી

ભણશે ગુજરાત, રમશે ગુજરાત અંતર્ગત બાળકોને આજના યુગમાં ભણવું તો ગમતું હોય છે સાથે રમવું પણ ખૂબ ગમતું હોય છે, ભણે તે સૌને ગમે એમ રમે તે પણ સૌને ગમે,વિદ્યાર્થીઓ સશક્ત બને, મજબુત બને, નિયમો સાથે રમતો રમે એ અન્વયે ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત જુનીયર ટાઈટન દ્વારા યોજાયેલા રમતોત્સવમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે ઓમ શાંતિ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે બાસ્કેટ બોલ, બોક્સ ક્રિકેટ, ફૂટબોલ વગેરે રમતોમાં ભાગ લઈ ખુબજ મજા માણી હતી.રમતના કોચ દ્વારા ગુજરાત ટાઈટન ટીમને લાગુ પડતા પ્રશ્નો પૂછ્યા હતા અને બાળાઓએ યોગ્ય અને ઉચિત ઉત્તરો આપ્યા હતા, ગુજરાત ટાઈટન તરફથી તમામ બાળાઓને ટીશર્ટ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.






Latest News