મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ મંજૂર માટે સામાન્ય સભામાં જે ઠરાવ કરાયો તેની આપે કોપી માંગી

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ડીડીઓ ના બાંધકામ મંજુરી અંગેના પરિપત્રને રદ કરવા માટેનો ઠરાવ કરવામાં આવેલ હતો તેની નકલ આમ આદમી પાર્ટીના જિલ્લાના મહામંત્રી દ્વારા ડીડીઓ પાસેથી માંગવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહામંત્રી પંકજ આદ્રોજાએ ડીડીઓને લેખિતમાં રજૂઆત કરીને મોરબીના ડીડીઓ દ્રારા બાંધકામ મંજુરી ગ્રામ પંચાયતમાં આપતા પહેલા તાલુકા વિકાસ અધિકારીનો તાંત્રીક અભીપ્રાય મેળવીને જ ગ્રામ પંચાયતે બાંધકામ મંજુરી આપવી તેવો પત્ર-પરિપત્ર રદ અંગે જીલ્લા પંચાયતની તા-૨/૧/૨૦૨૬ સામાન્ય સભામાં થયેલ ઠરાવની નકલ તથા ડીડીઓએ ટીડીઓ તથા ગ્રામ પંચાયતોને જાણ અંગે લખેલ પત્રની નકલો માંગવામાં આવી છે તથા જો ડીડીઓએ ટીડીઓ તથા ગ્રામ પંચાયતોને જાણ ન કરેલ હોય તો ક્યાં કારણથી જાણ નથી કરી તેની માહીતી પણ માંગવામાં આવેલ છે.






Latest News