મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સનાં પિતાની ધરપકડ


SHARE













મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સનાં પિતાની ધરપકડ

મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ નજીક રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કર્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે અને હાલમાં આ ગુનામાં સગીરાનું અપહરણ કરનારા શખ્સનાં પિતાની પોલીસે ધરપકડ કરી છે.

મોરબીમાં રહેતા પરિવારની સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના ઘર પાસેથી તેની સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી પોલીસે સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એસ.સૌંદરવા અને તેની ટીમે આરોપી ચિરાગ નરેશભાઈ મકવાણાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હતી અને સગીરાને હસ્તગત કરી હતી ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને હાલમાં આ ગુનામા આરોપીની મદદ કરનારા તેના પિતા નરેશભાઈ રામદાસભાઈ મકવાણા (54) રહે. અમદાવાદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News