ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

અનોખી ઉજવણી: મોરબીમાં દીકરાના જન્મ દિવસ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







અનોખી ઉજવણી: મોરબીમાં દીકરાના જન્મ દિવસ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં ડૉ હસ્તલેખા મેહતા (હસ્તીબેન) ના ૨૧૮ માં કેમ્પનું મોરબીની માધાપર વાડી કુમાર શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં રહેતા દર્શનભાઈ ભટ્ટ અને રુચિતાબેનના દીકરા રુદ્રના જન્મ દિવસ નિમિતે આ મેડિકલનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી રુદ્રના જન્મદિને દર્દીઓને ફ્રી દવા અને સારવાર માટે તેના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જો દરેક માતા પિતા તેના સંતાનોના જન્મ દિવસની ઉજવણી આવી રીતે કરે તો બાળકોમાં નાનપણથી જ સેવાકીય પ્રવૃતિ પ્રત્યેનો લગાવ વધે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News