મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
Breaking news
Morbi Today

મોરબી બી.આર.સી. ભવન ખાતે બીઆરસી કો-ઓર્ડીનેટરની વિદાય અને સ્વાગતનો કાર્યક્રમ યોજાયો


SHARE



















મોરબી બી.આર.સી. ભવન ખાતે બીઆરસી કો-ઓર્ડીનેટરની વિદાય અને સ્વાગતનો કાર્યક્રમ યોજાયો

મોરબી બી.આર.સી ભવન ખાતે ચિરાગભાઈ આદ્રોજાની બીઆરસી કો-ઓર્ડીનેટર તરીકેની ટર્મ પૂર્ણ થઈ છે જેથી કરીને તેઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો સાથે મોરબીના નવનિયુક્ત બીઆરસી કો-ઓર્ડીનેટર  ઉમેશ પ્રભુલાલ બોપલીયાની  નિમણૂક કરવામાં આવેલ છે તેનો સ્વાગત સમારોહ યોજાયો હતો ત્યારે બી.આર.સી. કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાના વિદાય કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને મદદનીશ જિલ્લા કોઓર્ડીનેટર પ્રવીણભાઈ ભોરણીયા અને તમામ બી.આર.સી ભવન મોરબી સ્ટાફ અને તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર આવ્યા હતા અને ચિરાગભાઈને સાલ અને મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી અને  નવનિયુકત  ઉમેશભાઈનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સીઆરસી કો-ઓર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા અને સી.આર.સી ટીમે કર્યું હતું










Latest News