ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ


SHARE







મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ

મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે વેક્સીનેશન કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં ફક્ત હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફતે હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે જ તા. ૧૩/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વેક્સીનેશન કેમ્પ યોજાશે, જેમાં હજયાત્રીઓએ કવર નંબરનો લેટર, પાસપોર્ટ સાઈઝ ફોટો, મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટની નકલ તથા કોવિડ વેક્સીનેશ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. તેવું અધિકારી જણાવ્યુ છે. 






Latest News