મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે


SHARE































મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના ધરમપુર રોડ ઉપરથી બાઇક લઈને શંકાસ્પદ હાલતમાં એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને તેની પાસેથી પોલીસે બાઈકના કાગળ માંગ્યા હતા જે તેની પાસે ન હતા અને બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બાઈક સહિત કુલ 1.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ધરમપુર રોડ ઉપરથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો જેથી તેને રોકવામાં આવેલ હતો અને તેની પાસેથી બાઈકના કાગળ માંગવામાં આવ્યા હતા ત્યારે તેની પાસે કાગળ ન હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આ શખ્સ પાસે રહેલું બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી બાઈક નંબર જીજે 36 એક્યુ 6410 તથા અન્ય વસ્તુઓ મળીને 1,16,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને હાલમાં મુકેશ ઇલામસિંગ સિંગાર (30) રહે. મૂળ ભોરા કુકસી જીલ્લો ધાર એમપી વાળાને રાઉન્ડ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ગામે રહેતા ઉમેદસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (46) નામનો યુવાન બાઈક લઈને અમરદીપ પેટ્રોલ પંપથી સુસવાવ ગામ તરફ જવાનો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને ઠોકર મારતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે












Latest News