માળીયા (મી)ના વવાણિયા ગામે લગ્ન પ્રસંગના મનદુખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે માર મારી: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના વવાણિયા ગામે સગાઈ તોડી નાખ્યાનો ખાર રાખીને દીકરીના પિતા ઉપર 3 સગા ભાઈઓને કર્યો હુમલો વાંકાનેર નજીક ગોલો ખાવા ગયેલા બે મિત્રના બુલેટને બોલેરોના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા સ્કોર્પિયો ગાડીમાં આગળ, પાછળ અને સાઈડમાં નુકશાન મોરબી જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા ખાણ ખનીજ વિભાજના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 16,000 ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 16,000 ની રોકડ સાથે ઝડપાયા

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ વાડી નજીક જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હોય પોલીસે 16,000 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર દરવાજા પાસે આવેલ વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સબીરહુસેન કાસમભાઇ કુરેશી (37), મહેબૂબભાઈ હુસેનભાઇ શેખ (54), અલ્તાફભાઈ સિકંદરભાઈ સમા (58), તૈયબભાઈ ઈસ્માઈલભાઈ ખુરેશી (68), અબ્દુલભાઈ કાદરભાઈ સમા (50) અને આરીફખા કાસમખા ખોરમ (40) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 16,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે




Latest News