મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાથીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી થેલિસિમિયા કેમ્પ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાથીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી થેલિસિમિયા કેમ્પ

મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાથીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી થેલિસિમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અભ્યાસમાં અગ્રેસર એવી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ માટે સંસ્થા દ્રારા ફ્રી થેલેસેમીયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ આયોજન રાજકોટ લાઇફ સંસ્થાના સહયોગથી પી.જી.પટેલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ટકા ફ્રી થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવ્યું હતુ.આયોજનમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાનો થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હતો.આ તકે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતિનભાઈ અદ્રોજાએ લાઇફ સંસ્થામાંથી આવેલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News