મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો


SHARE





મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જેટકો(GEB)પ્રવહન વિભાગીય કચેરીના કર્મચારી પંકજભાઈ બી ઠાકર (પ્યુન) લાંબી સર્વિસ બાદ નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્ત સન્માન સમારોહ જેટકો ૨૨૦ કેવી કોલોની મોરબી કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એ.કે.પટેલ (કાર્યપાલક ઇજનેર) હાજર રહ્યા હતા તે ઉપરાંત અન્ય અધિકારી અને કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રને કચ્છના પ્રમુખ ડો. અનિલભાઈ પી.મહેતા તેમજ ભુપતભાઈ પંડ્યા અને પંકજભાઈના પિતા બળવંતરાય ઠાકર (ગુરુદેવ) સહિતના હાજર રહ્યા હતા. ખાસ કરીને પંકજભાઈ બી.ઠાકરે ૩૫ વર્ષ અને ૧૯  દીવસ લાંબી સર્વિસ કરી હતી તે કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. આ તકે એજીવીકેએસ યુનિયન દ્વારા શ્રમ એવ જયતે નો શિલ્ડ આપી ઠાકરભાઈનું સન્માન કરાયું હતુ અને જેટકો કંપની તરફથી ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવેલ હતો તેવી માહિતી એજીવીકેએસ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ કે.આઈ.ગોસાઈ પાસેથી મળી છે




Latest News