મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

 

મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પંચા વર્ષ સુધી મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખકરીમાં વધારો કરવા માટે સહયોગ આપનારા સહુકોઈ સદસ્યઓતાલુકા પંચાયતના કર્મચારીઓ સહિતના લોકોનું પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને તાલુકા પંચાયતના પટાવાળાને એક્ટિવા ભેટમાં આપવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ દ્વારા મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીના સફળતા પૂર્વ પાંચ વર્ષ પૂર્ણ થતાં તાલુકા પંચાયતના સદસ્યઓતાલુકા પંચાયતના કર્મચારીઓ સહિતના લોકોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના હોદેદારો અને ખાસ કરીને પ્રમુખ અશોકભાઇ દેસાઈના મિત્રો અને પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા અને સહુ કોઈનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું જો કે, મોરબી તાલુકા પંચાયત ખાતે છેલ્લા 35 વર્ષથી આઉટસોર્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા દિલીપભાઈની સેવાને બિરદાવવા માટે તાલુકા પંચાયત પરિવારતલાટી મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરો તરફથી એક એકટીવા ભેટ આપવામાં આવ્યું હતું.






Latest News