તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ !
Breaking news
Morbi Today

મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો


SHARE







મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો

સ્ત્રી સુરક્ષા સંગઠન મોરબી તથા મોરબી એ ડિવિઝન પોલીસ સી-ટીમ દ્વારા મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજમાં વિમેન્સ સેફ્ટી તથા મહિલાઓને જાગૃત કરતો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશભાઈ હિરાણી,  પ્રમુખ યુગભાઈ પૂજારા અને મેહુલભાઈ પરમાર તથા  મોરબી શહેર બજરંગ દળ પ્રચાર પ્રસારક યશભાઈ પરમાર  મોરબી એ ડિવિઝન સી-ટીમના પીએસઆઈ નમ્રતાબેન ગઢવી સહિતના હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.






Latest News