મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો
Breaking news
Morbi Today

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી


SHARE







મોરબી  વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને  ધ કેરલા સ્ટોરી ભાગ-૨  વિના મૂલ્યે બતાવવામાં આવી

વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા બહેનો અને દીકરીઓને દર સપ્તાહે બહેનો અને દીકરીઓને નિઃશુલ્ક ફિલ્મ બતાવવામાં આવે છે “પ્રેમ કે પ્રેમનાં નામે વ્યાપાર” લવ જેહાદનાં ભયાનક ષડયંત્રને ઉજાગર કરતી અને સત્ય ઘટનાં પર આધારિત “ધ કેરલા સ્ટોરી ભાગ-૨” ફિલ્મ નીલકંઠ વિધાલય ખાતે નિઃશુલ્ક બતાવવામાં આવ્યું હતું તથાં અંતમાં દુર્ગાવાહિનીનાં બહેનો દ્વારા લવ જેહાદને અનુલક્ષીને માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ૨૯૦ બહેનો અને દીકરીઓ જોડાયા હતા.આ કાર્યક્રમમાં નીલકંઠ વિધાલય દ્વારા ખૂબ સહયોગ મળ્યો હતો.મોરબી જીલ્લાની અંદર આગામી સમયમાં પણ વધુમાં વધુ દિકરીઓ તથા બહેનોને આ  ફિલ્મને  ફિલ્મને નિ:શુલ્ક બતાવીને જાગૃતિ લાવવા માટે કામ કરવામાં આવશે.






Latest News