મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો


SHARE







મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો

મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉદ્યોગકારોની મિટિંગ મળી હતી જેમાં એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી સમીર સારડા અને જે.એમ.આલ આવ્યા હતા અને સિરામિકના કારખાના બંધ છે ત્યારે શુ શુ કાળજી રાખવી તે બાબતે વિગતે ચર્ચા કરી હતી. જેમાં વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ચોરીની ઘટના ન બને તેના માટે ઉદ્યોગકારોને સચેત કરવામાં આવેલ હતાં હાલમાં યુધ્ધની પરિસ્થિતિના કારણે સિરામિકના યુનિટો શટડાઉન છે ત્યારે દરરોજ એક ભાગીદાર યુનિટની વિઝિટ કરે અને રોડની સાઇડ સીસીટીવી કેમેરા ચાલુ રાખવા, કંપનીના કંપાઉન્ડમાં સિક્યુરિટી વધારી દેવી અને મજૂર સાથે કોઈ વાદવિવાદનો પ્રશ્ન સર્જાય તેવા સમયે શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નનું શાંતિથી નિરાકરણ કરવું, અને કોઈએ કોઈપણ સ્થિતિમાં કાયદો હાથમાં લેવો નહી. તેવા સૂચનો અધિકારી કર્યા હતા






Latest News