મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ

મોરબી જનરલ હોસ્પિટલ મોરબી ખાતે શ્રી એન.એલ. આમોદ્રા નર્સિંગ કોલેજ ચરાડવાના વિધાર્થીઓ દ્વારા ટીબી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો ઉલેખનીય છે કે, 24 માર્ચ વિશ્વભરમાં દર વર્ષે વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે મોરબી જનરલ હોસ્પિટલ ખાતે  નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મેરા યુવા ભારત (MY Bharat volunteer) પણ જોડાયા હતા યુવા કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષયરોગ (ટીબી) અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો અને તેના લક્ષણો, નિવારણ અને સમયસર સારવાર વિશે માહિતી પૂરી પાડવાનો હતો.






Latest News