મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક


SHARE































મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના જન્મદિવસની ઉજવણી લાતી પ્લોટમાં આવેલ હરિઓમ સ્કૂલ ખાતે બાળકોને ફુલસ્કેપ બુકો તેમજ કપડા આપીને કરવામાં આવી હતી આ સાથે જ જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ફરી સ્મિત આવ્યું હતું .આ સાથે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 26-27 ના પ્રેસિડેન્ટ તરીકે સર્વે મેમ્બરોને લાગણીને માન આપીને સતત બીજા વર્ષે પણ ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક કરવામાં આવી છે મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ બનવા માટે સંસ્થાના ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ફાઉન્ડર શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, નયનાબેન બારા, સેક્રેટરી મનિષાબેન ગણાત્રા તેમજ કલબના સર્વે મેમ્બરોએ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ સાધનાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ 2017 થી સતત કાર્યરત એવી આ સંસ્થાનું નવા વર્ષના મેમ્બર્સનું ફોર્મ ભરવાના ચાલુ છે તો સંસ્થામાં જોડાવા માંગતા મહિલાઓને 9979329837 ઉપર કોન્ટેક્ટ કરી મેમ્બરશીપ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.












Latest News