મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી


SHARE







મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીને ધ્યાને રાખીને એસપી દ્વારા જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવેલ છે અને એકી સાથે 89 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવેલ છે અને રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરવામાં આવી તે પહેલા જીલ્લામાં ફરજ બજાવતા 89 પોલીસ કર્મચારીઓની બદલી કરાઇ છે. જેમાં મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને માળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો સમાવેશ થાય છે. 






Latest News