મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ
SHARE
મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ
વોર્ડ 1
ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા, વિરલ મહેન્દ્રભાઇ દોશી
કોંગ્રેસ: લક્ષ્મીબેન નવઘણભાઈ વેરાણા, દિનેશભાઇ કલાભઈ સેરસિયા, વસંતભાઇ લાલજીભાઇ કંઝારીયા, જયોતીબેન સંદીપકુમાર જીવરાજાની
આપ: નીતાબેન પ્રભાતભાઈ ચાવડા, દીપકભાઈ દેવાભાઈ ડાભી, ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત, ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા
અપક્ષ: અમિત દેવાભાઇ અવાડિયા, જીજ્ઞાસાબેન અમિતભાઇ ગામી, નિર્મલાબેન મોરારજીભાઇ કંઝારીયા, રાજેશભાઇ ચિમનલાલ રામાવત
વોર્ડ 2
ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મહેશભાઇ વેરશીભાઇ અગેચાણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા
કોંગ્રેસ: કોમલબેન સુનીલભાઇ કગથરા, જેતુનબેન જુમાભાઇ સુમરા, હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ, રવજીભાઇ હરજીભાઇ સોલંકી, હુશેનભાઇ ભચુભાઇ ભટી\
આપ: કાજલબેન જયેશકુમાર ધંધુકિયા, તેજલ કિરણભાઈ કાનગડ, જયેશ ખીમજીભાઈ સારેસા, ઈકબાલભાઈ હુસેનભાઇ કટિયા
બસપા: જયભાઇ ભુપેન્દ્રભાઇ સગઠીયા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા
અપક્ષ: કેશવલાલ છગનલાલ શુકલ, સિકંદર સલીમભાઇ, રવિકુમાર કૈલાશભાઇ, હુસેનબાનુ જામ
વોર્ડ ૩
ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા
કોંગ્રેસ: પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા, હિતેશભાઈ લાલજીભાઈ મહેતા, હસુમતીબેન હરેશભાઈ જેઠલોજા, અલ્પાબા વનરાજસિંહ જાડેજા, કૈલાશબા રાજેન્દ્રસિંહ જાડેજા, કેતનકુમાર લાલજીભાઈ મહેતા, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, વનિતાબેન મુકેશભાઇ ગામી
આપ: સચિન કિશોરભાઈ મકવાણા, અંજલીબેન મહેશભાઈ પરમાર, અરુણાબેન બીપીનભાઈ વડસોલા, ચુનીલાલ માવજીભાઈ બાવરવા
વોર્ડ 4
ભાજપ: પુનમબેન જીતેનભાઇ અગેચણીયા, અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા, વિવેક રમેશભાઇ ગોલતર, ગૌતમ ભાવેષભાઇ પરમાર
કોંગ્રેસ: કંકુબેન વિનોદભાઈ પરમાર, લખમણ ભૂરાભાઇ વરાણિયા, લીલાબેન શામજીભાઇ મજેઠિયા, ધનીબેન રામજીભાઇ પરમાર, ભાવનીક હસમુખભાઇ મુછડિયા
આપ: સંજયભાઈ નથુભાઈ સાલાણી, લલિતભાઇ વિરજીભાઇ ખરા, સવિતાબેન દિપકભાઇ ગણેશીયા, હંસાબેન બાબુભાઇ બાસપીયા
બસપા: નરેન્દ્રભાઇ રૂપાભાઇ પરમાર, અનિલભાઇ મોહનભાઇ ચાવડા
અપક્ષ: રવિ શામજીભાઇ વરાણીયા
વોર્ડ 5
ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, જશવંતીબેન સુરેશભાઇ સિરોહિયા, મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ
કોંગ્રેસ: પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, મંજુલાબેન ગલાભાઇ પરમાર, વિજયાબેન અમરશીભાઇ મકવાણા, અમિત મનુભાઇ ભોજવીયા
આપ: રાજકુમાર મહિપતસિંહ જાડેજા, શોભનાબેન મુકેશભાઇ દેગામા, કૈલાશબેન સંજયભાઇ મુછડિયા, ગોપાલ રમેશભાઇ પરસાડીયા
બસપા: દિપક ચંદુભાઇ ટુંડિયા, કાંતિલાલ વીરજીભાઇ ખડોલા
અપક્ષ: હરીશભાઇ મોતીભાઇ રાતડીયા, સંતોષ રવજીભાઇ વણોલ, સંગીતાબા ગિરીરાજસિંહ ઝાલા
વોર્ડ 6
ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા
કોંગ્રેસ: કલ્પેશભાઈ રાજેશભાઈ સેતા, દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની, શિરાજુદીનભાઈ મજીદભાઈ દરજાદા, શબ્બીર અસગરઅલી ગુલાબી
આપ: ગફારભાઇ જુસબભાઇ ખોલેરા, રોનિત શૈલેષકુમાર લવા, રૂપલબેન રાકેશભાઇ મહેતા, કાજલબેન વિજયભાઇ રામાવત
અપક્ષ: અનોપસિંહ સજુભા જાડેજા, સિતાબા અનોપસિંહ જાડેજા
વોર્ડ 7
ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ
કોંગ્રેસ: હિરલબેન તેજશભાઇ ટાંક, મુસા ઓસમાણભાઇ વડાવરીયા, વિનોદભાઇ મણીલાલ ભટ્ટ,
આપ: ગોવિંદ રાજેશભાઇ પરમાર, પ્રીતીબેન મહેન્દ્રકુમાર ચંદારાણા, ગોપાલભાઇ દિનકરરાય પંડ્યા, શોભનાબેન કિશોરભાઇ પરમાર
અપક્ષ: અલ્પાબેન અજયભાઇ કક્કડ, વિવેક જયંતિલાલ મીરાણી, સીમાબેન અશોકભાઇ સોલંકી આશિફ રહીમભાઇ ઘાંચી
વોર્ડ 8
ભાજપ: કુંદનબેન શૈલેષ માકાસણા, મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી, ઉતમ મહેશભાઇ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી
કોંગ્રેસ: બળવંત ચતુરભાઇ ઘુમલીયા, નવીનભાઇ ચતુરભાઇ ઘુમલીયા, અકબરભાઇ ઇસમાઇલભાઇ કોરડીયા, મિનાક્ષીબેન મનહરકુમાર પટેલ, ચૈતાલી દિનેશભાઇ સાણંદિયા, હાજી અકબરભાઇ કોરડીયા
આપ: અસ્લમ ઇકબાલભાઇ ઓડિયા, અન્નપુર્ણાબેન હર્ષદભાઇ ઘુમલિયા, અરૂણકુમાર દિનેશભાઇ રૂપાલા, મનીષાબેન કૌશીકભાઇ અમૃતિયા
અપક્ષ: ક્રિષ્નાબેન નવનીતભાઇ દશાડિયા, પ્રકાશભાઇ નાગજીભાઇ દેત્રોજા, લલીતભાઇ જેરાજભાઇ કામરીયા
વોર્ડ 9
ભાજપ: હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા
કોંગ્રેસ: શીતલબેન નયનભાઇ પનારા, જયેશ શાંતિલાલ કાલરિયા, જોસનાબેન જીતેન્દ્રભાઈ ઝાલરીયા, મહિપત મોહનભાઈ પરમાર
આપ: કૌશલ રમેશભાઇ વડગામા, ભારતીબેન હીતેષભાઇ પરમાર, મેહુલ મૂળજીભાઇ ગડારા, ક્રિષ્ના કાંતિલાલ બાવરવા, ક્રિષ્ના કાંતિલાલ બાવરવા
અપક્ષ: નરેન્દ્રભાઇ લાલજીભાઇ પરમાર
વોર્ડ નંબર 10
ભાજપ: ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા, સોનલબેન પ્રફુલભાઇ બાવરવા, અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા, હર્ષાગ સંજયભાઇ ડાભી, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી
કોંગ્રેસ: વલમજીભાઇ ત્રીકમજીભાઈ ફેફર, ભાવીન વલમજીભાઇ ફેફર, ઉર્મિલા વિપુલ પરમાર મંજુલાબેન અમરશીભાઇ કંઝારીયા, દીપક અરજણભાઇ પરમાર
આપ: વીરજીભાઈ નરશીભાઈ ચાવડા, લાલજીભાઈ આયદાનભાઈ ઝીલરીયા, ઉર્મિલા હરિલાલ નકુમ, સરસ્વતીબેન મહાદેવભાઇ સરડવા
અપક્ષ: કાનજીભાઇ લખમણભાઇ નકુમ, હર્ષદભાઇ મોતીભાઇ કંઝારીયા
વોર્ડ નંબર 11
ભાજપ: ગોપાલભાઇ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઇ સનાવડા, નિરૂપમા નિલેશભાઇ કાલરીયા અને ભારતીબેન ચુનીલાલ પરમાર
કોંગ્રેસ: વંદના કરણ કાસુન્દ્રા, કસ્તુરબેન હિતેષભાઇ ડાભી, વિવેક હર્ષદભાઇ ઠોરીયા અને અમરશીભાઈ પરસોતમભાઈ બારૈયા
આપ: કરિશ્માબેન ગીરઘરભાઈ પરમાર, અરૂણભાઇ નરશીભાઇ વિડજા, જગદીશભાઇ ભગવાનભાઈ અઘારા અને ચંદ્રિકાબેન ભાવિકકુમાર ભટાસણા
અપક્ષ: અરજણભાઇ પાલાભાઇ રાઠોડ
વોર્ડ નંબર 12
ભાજપ: રીષિપકુમાર નારણભાઇ કૈલા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલ સાગરભાઇ વઘાડીયા
કોંગેસ: જગદીશ રમેશભાઇ સોનગ્રા, કોમલબેન પ્રદીપકુમાર ભોજાણી, વિનોદકુમાર નાનજીભાઇ વીડજા, ગૌરવકુમાર વિનોદભાઇ વિડજા
આપ: પરિમલ અરવિંદભાઇ કૈલા, રિયાઝ રજાકભાઇ ચાનિયા, જીશ્મા જયેશભાઇ ઠાકર, ભાવીનીબેન દિલીપભાઇ ડાભી અને કિરણબેન શાંતિલાલ પરમાર
વોર્ડ નંબર 13
ભાજપ: ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઇ ડાભી, ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા, નયન ભરતભાઈ જારીયા, અને ચંદ્રિકાબેન પ્રવિણભાઇ સોલંકી
કોંગ્રેસ: કંચનબેન રતિલાલ જાદવ, વિનોદભાઇ રણછોડભાઇ નકુમ, ઈમરાનભાઈ ઉસ્માનભાઈ સોલંકી અને ટવિંકલ ચંદુભાઈ મકવાણા
આપ: ચંદ્રીકાબેન જગદીશભાઇ ગજીયા, કલ્પેશ જગદીશભાઇ સોનગ્રા, આરિફ અબ્દુલભાઇ સલોત અને ગીતાબેન રાકેશભાઈ સાવરિયા
અપક્ષ: દીપેશ તુલસીભાઇ સોનગ્રા