મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ


SHARE





મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે અને ચેકની ડબલ રકમ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે અને જો આરોપી પૈસા ચુકવવામાં કસુર કરે તો વધુ 90 દિવસની સજા ફટકારવાનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી હતી કેફરીયાદી નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ટુંડીયાએ પાડોસીના સંબંધ દાવે ભાવનાબેન ઘનશ્યામભાઈ કુરયાને અઢી લાખ રૂપિયા હાથ ઉછીનાં આપેલ હતા ત્યારબાદ આરોપી ફરીયાદીની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદીએ મોરબીની કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી અને મોરબીના મહે. એડી. ચીફ જયુડી. મજી. ફર્સ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા ડબલ રકમ ચુકવવા આદેશ કરેલ છે અને ફરીયાદની તારીખથી 9 % વ્યાજ વળતર સાથે ચૂકવવા માટે હુકમ કરેલ અને જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો 90 દિવસની વધારાની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદી પક્ષે "કોટક લો ચેમ્બર"ના સિનિયર વકીલ નિકુંજ પી. કોટક, હિરેન ડી. ગોસ્વામીહાર્દિક ડી. ગોસ્વામીવિશાલ પી.ચાવડાઅશોક એલ.દામાણી તથા જુનીયર વકીલ પુજા ડી.આચાર્ય રોકાયેલા હતા.




Latest News