મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર


SHARE































મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

મોરબી એ ડીવી પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હતો તે આરોપીએ હાઇકોર્ટમા જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલો અને રજૂ કરેલા ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.  

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે, આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણ કરી પુર્વ આયોજીત કાવતરુ રચી અલગ અલગ એજન્ટો આરોપીઓને નીમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિથડ્રો કરી કેસ મેળવી સાયબર ફોડના નાણા સગેવગે કરવા આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી છે જેથી પોલીસે આરોપી ભરતભાઈ પરસોતમભાઈ બારડની ધરપકડ કરેલ હતી. અને આ આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી અને જુદીજુદી કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેથી બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપી તરફે હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબીના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.












Latest News