મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામ પાસે નદીના કાંઠેથી અજાણ્યા 1 વર્ષના બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE









હળવદના સુસવાવ ગામ પાસે નદીના કાંઠેથી અજાણ્યા 1 વર્ષના બાળકનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

હળવદ તાલુકાના ગામે બ્રાહ્મણી નદીના કાંઠા પાસે અજાણ્યા એકાદ વર્ષના બાળકનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને આ બનાવવાની જાણ કરવામાં આવી હતી ને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બનાવની નોંધ કરી મુતક બાળકની ઓળખ મેળવવા માટે તથા તેના વાલી વારસને શોધવા માટે તેને હાલમાં હળવદ પોલીસ દ્વારા તપાસ કરવી હાથ ધરવામાં આવી છે

હળવદ તાલુકાના ગામે પાદરમાં આવેલા સ્મશાન નજીક નદીના કાંઠા પાસેથી અજાણ્યા એક વર્ષના બાળકનો કોઈ પણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તથા તેના વાલી વારસને શોધવા માટે થઈને પોલીસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એ.બી. મિશ્રા ચલાવી રહ્યા છે




Latest News