મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
Breaking news
Morbi Today

મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ


SHARE







મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ OSEM GSEB સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત Student Startup & Innovation Policy (SSIP 2.0) હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. અને આ વિદ્યાર્થીઓના ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે

વધુમાં માહિતી આપતા શાળાના સંચાલકે જણાવ્યુ હતું કે, ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે દરેક ટીમને 20,000 ની ઇનોવેશન ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. અને પસંદ થયેલા પ્રોજેક્ટ્સમાં DataRakshak AI, Customity, Your Vision Crafted to Perfection AI અને Katha Chitra નો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઓસેમ ગ્રુપના પ્રમુખ સુમંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની નવીન વિચારસરણી અને સર્જનાત્મકતા જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે. ઓસેમ હંમેશાં વિદ્યાર્થીઓને નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ માટે પ્રોત્સાહિત કરતું રહેશે.શાળાના પ્રિન્સિપાલ સના કાઝીએ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શુભકામનાઓ આપી હતી.




Latest News