ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન


SHARE







મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ઇસરો દ્વારા નેશનલ સ્પેસ ડે નિમિત્તે ત્રણ દિવસીય તા. 29 જુલાઈથી 31 જુલાઈ સુધી વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની ઘણી બધી સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએક્ઝિબિશનનો લાભ લઈ ઈસરોની કામગીરીની જાણકારી મેળવી હતી સાથે ઈસરોના વૈજ્ઞાનિકોને મળવાનો પણ લાભ મેળવ્યો હતો આ એક્ઝિબિશનનો શુભારંભ 29 જુલાઈઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે કરવામાં આવ્યો હતો




Latest News