મોરબીના લાલપર નજીક અગ્નિસ્નાન કરી લેતાં યુવતીનું સારવાર દરમિયાન મોત
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કંપની સેક્રેટરીમાં કારકિર્દી સેમિનાર યોજાયો
SHARE
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કંપની સેક્રેટરીમાં કારકિર્દી સેમિનાર યોજાયો
મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડીયા (ICSI) ના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થી માટે કંપની સેક્રેટરી (સીએસ) ક્ષેત્રે કારકિર્દી અંતર્ગત કાર્યક્રમ તેમજ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.વર્કશોપ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ બની રહેશે.શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવે એવા પ્રયત્નો હંમેશા સાર્થક વિદ્યામંદિર દ્વારા થઈ રહ્યા છે.