મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો


SHARE





મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો

કચ્છ મોરબી રેન્જના આઇજી ચિરાગ કોરડીયા તથા એસપી મુકેશ પટેલની સુચના તેમજ ડીવાયએસપી કે.પી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કવાર્ટર ખાતે “સેવા મેરા યોગદાન" સ્કિમ અંતર્ગત રકતદાન કેમ્પનુ આયોજન કર્યું હતું જેમાં ડીવાયએસપી કે.પી. પરમાર અને વિરલ દલવાડી સહિતના અધિકારીઓએ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 76 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું અને તે રક્ત સિવિલ હોસ્પીટલે સારવાર લેવા માટે આવતા જરૂરીયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. આ કેમ્પ જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ મોરબીના સહયોગથી કરવામાં આવેલ હતો. અને તમામે સ્વૈચ્છિક રકતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી.




Latest News