વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

લોકશાહીની પાયાની પ્રક્રિયામાં યુવા વર્ગની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશયથી મોરબીમાં ઘુંટુ રોડ સ્થિત ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવા વિદ્યાર્થીઓને પોતાના મતાધિકારનું મહત્વ, નવા મતદાર તરીકે નામ નોંધણીની સરળ પ્રક્રિયા અને દેશના સુદ્રઢ ભવિષ્યના નિર્માણમાં મતદાનની ભૂમિકા વિશે સચોટ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓ દ્વારા યુવાનોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને આગામી તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કરવા સાથે અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે પ્રેરણાત્મક અપીલ કરવામાં આવી હતી.




Latest News