મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી


SHARE



















મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી

સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા મોરબી-માળીયા તાલુકાનાં જુદાજુદા ગામોમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યાં ગરબીમાં ગરબે રમતી દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી

દર વર્ષેની જેમ આ વર્ષે પણ સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા સીમાવર્તી સરહદી વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન શક્તિ પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમ યોજાયા હતા અને નવરાત્રિમાં ભાગ લેતી કુલ ૭૦૦ જેટલી બાળાઓને લ્હાણી આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી વધુમાં આગેવાનો પાસેથી મળતી માહિતી મુજબ ઝીંઝુડા, બેલા, ઉટબેટ સામપર, બોડકી, માળીયા, દેવગઢ, વર્ષામેડી, બગસરા, હરીપર ગામમાં દીકરીઓને લ્હાણી આપવામાં આવી હતી










Latest News