મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ


SHARE



















મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ

મોરબીમાં કાર્યરત ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસ નિમિતે મહેન્દ્રનગર ગામે આવેલ હરિગુણ રેસિડેન્સી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો અને રક્તદાન કેમ્પમાં ૯૦ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આટલું જ નહીં કાજલબેનના જન્મદિવસ નિમિત્તે એક દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેર પણ અર્પણ કરવામાં આવી હતી. આમ જન્મદિવસ નિમિતે રક્તદાન અને જરૂરિયાતમંદ વ્યક્તિને સહાય કરીને સેવાકીય કાર્યોને વેગ આપીને કાજલબેન આદ્રોજાના જન્મ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.










Latest News