મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો


SHARE



















મોરબી તાલુકાના દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો

મોરબી ક્રાઇમબ્રાંચ-પેરોલ ફર્લો સ્કોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨ માં નોંધાયેલ દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલ.સી.બી.ના પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ વી.જી.માલાણી અને સ્ટાફને મળેલી બાતમીને આધારે પોલીસે રાજસ્થાન ખાતે જઇને ત્યાંથી દારૂના ગુમામાં ચાર વર્ષથી નાશતા ફરતા આરોપાને ઝડપી પાડેલ છે.મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં નોંધેલા દારૂના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી ફરાર આરોપી માંગીલાલ આસુરામ ખાવા જાતે બીશ્નોઇ (ઉ.વ.૩૯) રહે. કોટડાગામ તા.રાણીવાડા જી.જાલોર રાજસ્થાનને રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો.દારૂના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપી માંદીલાલની જેતે ગુનામાં તાલુકા પોલીસ દ્રારા અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.










Latest News