મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી


SHARE



















મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી

મોરબી શહેર હદ વિસ્તારમાં સર્વે નં.૧૪૧૫ પૈકીની જગ્યામાં IHSDP યોજના હેઠળ 608 આવાસોના રીનોવેશનની કામગીરી કરવામાં આવી રહી હતી સાથોસાથ ત્યાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂરો પડવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે કામગીરી હાલમાં પૂર્ણતાને આરે છે જો કે, કામ પૂરું થયા બાદ 608 આવાસ પૈકી કામ પૂર્ણ થયેલ 48 આવાસોના નિયમોનુસાર લોકાપર્ણ કરીને લાભાર્થીઓને આપવામાં આવશે જેથી નિયત થયેલ રકમ ભરપાઈ ન કરેલ હોય તેવા લાભાર્થીઓને યોજના અન્વયેની તાત્કાલિક નિયત થયેલ રકમ ભરપાઈ કરવા અને વધુ માહિતી માટે મોરબી મહાપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરવા માટે અધિકારી જણાવ્યુ છે.










Latest News