મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ


SHARE



















મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે શરદપુનમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહંત ભાવેશ્વરી માતાજી તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં શરદપૂનમની ઉજવાઇ હતી ત્યારે આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેમજ યજ્ઞ, મહાઆરતી,  કુવારિકા પૂજન તથા મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો. જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને  રામધન આશ્રમ ખાતે કરવામાં આવેલ યજ્ઞમાં આચાર્યપદે અતુલ મહારાજ જાની હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી. આ તકે મોટી સંખ્યામાં આશ્રમના સેવકો તેમજ બહેનો હાજર રહ્યા હતા. તેમ મુકેશ ભગતે જણાવ્યુ છે.










Latest News