મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ


SHARE



















મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ

મોરબીમાં લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત જાગા સ્વામી જયંતિ તેમજ શરદપુનમની નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે ટ્રસ્ટીગણ, કારોબારી તેમજ સમસ્ત મોચી સમાજના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાસોત્સવમાં સમાજ દીકરીઓ અને બહેનો સહિતનાઓ જોડાયા હતા અને ગરબે ઘુમ્યા હતા ત્યાર બાદ સંત જાગાસ્વામી અને લાલાબાપાની ભાવભેર સમાજના લોકોએ આરતી ઉતારી હતી. તેવું ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.










Latest News