મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા


SHARE



















મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને આગામી 6 નવેમ્બરના રોજ સામાન્ય સભાની બેઠક બોલવામાં આવી છે જેમાં જુદા જુદા વિકાસ કામો અને મોરબી જિલ્લા પંચાયત બિલ્ડીંગના રિનોવેશન સહિત એજન્ડા લેવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાના અધ્યક્ષ સ્થાને આગામી તા. 6 નવેમ્બરના રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વર્ષ 2025-26 ના જિલ્લા પંચાયતના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવશે તે ઉપરાંત જિલ્લા પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના તમામ સભ્યોને સરખા ભાગે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે તેમજ જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કામને મંજૂરી બાબતનો એજન્ડા લેવામાં આવેલ છે તેમજ વાંકાનેર તાલુકાના ધરમનગર ગામે રેવન્યુ રકબા બાબતે સંમતિ દર્શક ઠરાવ પસાર કરવા, નયાબ જિલ્લા વિકાસ અધિકારીના સરકારી વાહનને કંડમ કરીને નવા વાહનની ખરીદીમ નાણાકીય વર્ષ 202- 26 ના બજેટમાં લાઇબ્રેરી માટે રૂપિયા 40 લાખની રકમની ફાળવણી, જિલ્લા પંચાયત બિલ્ડીંગનું રિનોવેશન અને બાંધકામ શાખા હેઠળ કામમાં ક્ષતિ દાખવનાર એજન્સીને રદ કરીને બ્લેકલિસ્ટ કરવા સહિતના એજન્ડાઓનો બેઠકમાં સમાવેશ કરવામાં આવેલ છે










Latest News