મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા


SHARE



















મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા

ઈન્ડિયા ગઠબંધન રવિવાર તા 1 નવેમ્બર, 2026 ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારેલીનું આયોજન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે અને તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા સહિતના વિપક્ષોના આગેવાનો સહિતના કાર્યકરો મહારેલીમાં જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો વોટ બચાઓ દેશ બચાઓ મહારેલીમાં મોરબીથી કોંગ્રેસ અને ખેડૂતના આગેવાન મહેશભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમભાઈ મન્સુરી પહોચ્યા છે અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે આ મહારેલીમાં સવાલો કરવામાં આવેલ છે અને મતદાર યાદીઓની પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને વોટ ચોરીના આક્ષેપો કરીને વર્તમાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કમરતોડ મોંઘવારી રોકવા માટેની અને લોકશાહી તેમજ બંધારણ બચાવવા માટેની માંગ કરી છે.










Latest News