મોરબીમાં આત્મનિર્ભર ભારત માટે પરંપરાગત ભારતિય રમકડાં બનાવવાની સ્પર્ધા યોજાશે
હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદોને કર્યુ ઉંધીયાનું વિતરણ
SHARE
હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદોને કર્યુ ઉંધીયાનું વિતરણ
ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા અને દાતાઓના સહયોગથી મહેન્દ્રભાઇ કાનજીભાઇ કંદોઈ અને ભરતભાઇ કાનજીભાઇ કંદોઈના તરફથી જુપડપટીમાં રહેતા પરિવારને ઉંધીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.દરેક લોકો પોત પોતાના ઘેર એક અનેરો આનંદ ઉત્સાહ હોય છે ખાવાપીવાનો ત્યારે નાના પરિવારને શોખ હોય પણ તે અમુક પરિવાર પૈસાના કરાણે તે ઉત્સવો મનાવી નથી શકતા પણ તેમના પરિવારને અનેરો આનંદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો.દાતાઓના સારા વિચારને બિરદાવીને પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજજુભાઇ ઉપપ્રમુખ ઘનશ્યામ બારોટ અને ઓવીસ પટેલ હાજર રહ્યા હતા.