દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ બે દીકરીઓના ઘડિયા લગ્ન સંપન્ન


SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ બે દીકરીઓના ઘડિયા લગ્ન સંપન્ન

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને કોઈપણ સમાજના લોકો ઘડિયા લગ્ન કરવા માટે આવે તો ઘડિયા લગ્ન માટેની તમામ વ્યવસ્થા તો દ્વારા કરી આપવામાં આવે છે ત્યારે વધુ બે ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વ.રમેશભાઈ શીવાભાઈ ચાવડા મૂળ જાંબુડીયા વાળાના દીકરા રાજેશના લગ્ન મોરબીમાં રહેતા સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલાની દીકરી વર્ષા સાથે કરવામાં આવ્યા હતા અને સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલાના દીકરા પ્રકાશના લગ્ન સ્વ.રમેશભાઈ શીવાભાઈ ચાવડાના લગ્ન શીતલબેન સાથે કરવામાં આવેલ છે આ તકે ભાજપના સિનિયર આગેવાન જે.પી. જેસ્વાણી, સમાજના આગેવાન મનુભાઈ સારેસા, મોરબી પાલિકા માજી ગૌતમભાઈ સોલંકી, યુવા ભાજપ આગેવાન રાજનભાઈ પુરબીયા, મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તથા પ્રદેશ મીડિયા કન્વીનર મહામંત્રી રવિભાઈ ધૂમલ, ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નવ દંપતીને આ તકે નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા




Latest News