દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગ્રીષ્માના હત્યારાને આકરી સજાની માંગ


SHARE







મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગ્રીષ્માના હત્યારાને આકરી સજાની માંગ

સુરતના કામરેજ ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં આરોપીને કડકમા કડક સજા થાય તે માટે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમા ચલાવવામા આવે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા બાબતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે અને આ આરોપીને કડકમા કડક  સજા કરવામા આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામા આવી છે આ તકે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનિયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા તેમજ મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કકકડ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા




Latest News