મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ઓદ્યોગીક વિસ્તારમાં ગુરુવારે રહેશે પાવર કાપ


SHARE









હળવદ તાલુકાનાં ઓદ્યોગીક વિસ્તારમાં ગુરુવારે રહેશે પાવર કાપ

મોરબી જિલ્લા પી. જી. વી. સી. એલ. દ્વારા સરકારની સૂચના મુજબ ઓદ્યોગીક વિસ્તારમાં પાવર કાપ શરૂ કરી દેવામાં આવેલ છે ત્યારે હળવદ તાલુકામાં ગુરુવારે એક દિવાસીય કાપ રાખવામા આવશે

રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવેલ છે તેમાં મોરબી જીલ્લામાં બુધવારે પાવર કાપ રખવાનું નક્કી કરવામાં આવેલ છે જો કે, હળવદ વિભાગીય કચેરી હેઠળ આવતા હળવદ શહેર, હળવદ ગ્રામ્ય, ચરાડવા તથા સરા સબ ડિવિઝનમાં ગુરૂવાર નો દીવસ પાવર કાપ માટે નક્કી કરવામાં આવેલ છે. જેથી કરીને હળવદ ડિવિઝન હેઠળના ઔદ્યોગિક વીજ ગ્રાહકોને તા. ૩૧ ના રોજ વીજ પુરવઠો આપવામાં આવશે નહીં અને સરકારના આ નિર્ણયમાં ઉદ્યોગકારો તરફથી પણ સહકાર મળશે તેવી અપેક્ષા મોરબી જિલ્લા પી. જી. વી. સી. એલ.ના અધિકારેએ વ્યક્ત કરેલ છે




Latest News