મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ એન્ડ હેર ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ એન્ડ હેર ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના લાયન્સ કલબ ઓફ નઝરબાદ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પની સાથોસાથ કેન્સર પીડીતો માટે હેર ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કેન્સર પીડીતો માટે હેર ડોનેશન પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનું ઉદ્ઘાટન સ્વામી નારાયણ સંસ્કારધામના સ્વામી તેમજ ક્લબ પ્રેસિડેન્ટ ડૉ.પ્રેયસ પંડ્યા તેમજ તુષાર દફતરી અને અન્ય ક્લબ મેમ્બરના હસ્તે કરવામાં આવ્યુ હતુ.જેમાં બ્લડ ડોનેશનમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથેસાથે ત્રણ બહેનોએ પોતાના હેર ડોનેટ કર્યા હતા.લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા થોડા સમય પેહલા મોરબીમાં પ્રથમ હેર ડોનેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ બેહનોએ પોતાના હેર ડોનેટ કર્યા હતા.જયારે આજના પ્રોજેક્ટમાં મોરબી શહેરમાંથી અન્ય ત્રણ બેહનો પણ જોડાયા હતા.આ પ્રોજેક્ટ કેન્સર પીડિત દર્દીઓ માટે છે.તેથી આવા સારા કાર્યમાં મોરબીના અન્ય બહેનો પણ જોડાય તેવી લાયન્સ ક્લબ દ્વારા અપીલ કરવામાં આવે છે.ઉપરોક્ત પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ મેમ્બર્સએ જેહમત ઉઠાવેલ તેવી સેક્રેટરી દિનેશ વિડજાએ યાદીમાં જણાવે છે.




Latest News