હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની સાયન્સ કોલેજ ખાતે વર્લ્ડ હેલ્થ ડે ઉજવાયો


SHARE









મોરબીની સાયન્સ કોલેજ ખાતે વર્લ્ડ હેલ્થ ડે ઉજવાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તેમજ એમ.એમ.સાયન્સ કોલેજમાં ચાલતા એનસીસી દ્રારા સંયુક્ત રીતે વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓને સ્વસ્થાને અનુસંધાને વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી હતી.જેમા ડૉ.અમિત ઘેલાણી, ડૉ.શ્રુતિ કચોરિયા, ડૉ.સુનિતા સુરાણી તેમજ એનસીસી ઓફિસર ડૉ.બી.શર્મા, પ્રિન્સીપાલ જાની, માંડવીયાભાઇ તેમજ સ્ટાફે પણ હાજરી આપી હતી.તેમજ "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લાના એલ.એમ.ભટ્ટ તેમજ દિપેન ભટ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા આવ્યો હતો.




Latest News