મોરબીમાં પુત્રની મજાક મસ્તી કરતા યુવાનને ઠપકો દેતા મહિલા અને તેના પતિને માર માર્યો..!
રાજ્યકક્ષાની ૩૦ મી આંતરજિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનાં રાહુલ બળાઈ બેસ્ટ બોલર ઓફ ઘી ટુર્નામેન્ટ
SHARE
રાજ્યકક્ષાની ૩૦ મી આંતરજિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનાં રાહુલ બળાઈ બેસ્ટ બોલર ઓફ ઘી ટુર્નામેન્ટ
રાજ્યકક્ષાની આંતર ૩૦ મી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા પંચાયતનાં ખેલાડી રાહુલ બળાઇ ૪ મેચમાં ૧૪ વિકેટ સાથે બેસ્ટ બોલરનો ખિતાબ મેળવ્યો હતો. બેટિંગમાં ૪ મેચમાં ૧૪૧ રન બનાવ્યાં હતા. ટુર્નામેન્ટમાં મોસ્ટ વેલ્યુબલ પ્લેયરમાં બીજું સ્થાન હાંસિલ કર્યું હતું.