મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

માળિયા(મી) કચ્છ નેશનલ હાઈવે ઉપર પુલનું કામ ચાલુ હોવાથી વારંવાર ટ્રાફિક જામ


SHARE







માળિયા(મી) કચ્છ નેશનલ હાઈવે પર પુલનું કામ ચાલુ હોવાથી વારંવાર ટ્રાફિક જામ

મોરબી જિલ્લામાથી માળીયા થઈને કચ્છ તરફ જવા માટેનો મુખ્ય હાઇવે પસાર થાય છે આ માળિયા કચ્છ નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટલ પાસે બનાવવામાં આવેલ પુલ જર્જરિત થઈ ગયો હતો જેથી કરીને આ પુલને રીપેર કરવા માટેનું કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે  અને લગભગ આ કામ ચાર થી પાંચ મહિને પૂરું થાય તેવી શ્ક્યતા છે ત્યારે પુલના કામના લીધે ટ્રાફિક સમસ્યા માળિયા કચ્છ નેશનલ હાઈવે પર વિકરાળ બની રહી છે અને લગભગ દરરોજ ટ્રાફિકજામ થાય છે અને વાહનોના થપ્પા લાગી જતાં હોય છે અત્યારે એક સાઇડનો રસ્તો બ્નધ કરીને એક જ રોડ ચાલુ રાખવામા આવ્યો છે જેથી કરીને ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News