માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબના નવા વર્ષના પ્રમુખ તરીકે બંસી શેઠ


SHARE















મોરબી રોટરી ક્લબના નવા વર્ષના પ્રમુખ તરીકે બંસી શેઠ

મોરબી રોટરી ક્લબનો વર્ષ ૨૦૨૧-૨૨ નો પદ ગ્રહણ સમારોહ તાજેતરમાં ઝાયકા રેસ્ટોરન્ટમાં રાખવામા આવ્યો હતો જેમાં નવા વર્ષના પ્રમુખ તરીકે બંસી શેઠ (કંસારા) તથા સેક્રેટરી રસીદાબેન લાકડાવાલા, બોર્ડ મેમ્બેરોને પાસ્ટ ડી. ગવર્નર પ્રશાંતભાઈ જાનીએ શપથ ગ્રહણ કરાવેલ હતા આ સમારોહમાં આસી. ગવર્નર જીજ્ઞેશભાઈ અમૃતિયા, જૈમિનીભાઈ ઠાકર, રોટરી ક્લબ હળવદના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, હળવદ રોટરી ક્લબના સભ્યો તેમજ ગૌરાંગભાઈ કાગડાઉપપ્રમુખ રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો ઉપસ્થિત રહેલ હતા અને ઇન્ડિયન મેડીકલ એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપકભાઈ અઘારા પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન માસ્તર ઝીલ આશર તથા અજીતભાઈ શેઠે કરેલ હતું






Latest News